Gujarati Whatsapp Facebook Status 9:56 PM Unknown 0 જે વ્યક્તિ ની યાદ તમને ખુશી ની પલો માં આવે ત્યારે સમજવુ કે તમે તેને પ્રેમ કરો છોને જેની યાદ તમને દુઃખ માં આવે ત્યારે સમજવુ કે તે તમને પ્રેમ કરે છે...